સિહોર પોલીસ દ્વારા સિહોરના જીઆઇડીસી નંબર 2 ની અંદર બાતમીની રાહ મળેલી કે આવી રહેલ ઈસમ છે જેની પાસે ઇંગ્લિશ દારૂ છે તેને ઉભો રાખી તપાસ કરતાં તેની પાસેથી પેન્ટના નેફામાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવેલ તેનું નામ વિરાજ મકવાણા હોય પોલીસે તેને દારૂની બોટલ સાથે અટકાયત કરી ધોરણસર કાર્યવાહી શિહોર પોલીસ દ્વારા કરવામાં આવી છે