પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર પ્રજાપતિ છાત્રાલય આગળથી તાત્કાલિક કચરો હટાવવા શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકા સમક્ષ માંગ કરી
Patan City, Patan | Aug 22, 2025
પાટણ હાઈવે ચાર રસ્તા થી ડીસા હાઈવે તરફ જતા પ્રજાપતિ છાત્રાલય આગળ ખૂબ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો છે વરસાદના કારણે...