ઉધના: સુરત સિટી બસમાં ટિકિટ વિના મુસાફરી અને અસામાજિક તત્વોનો આતંક અટકાવવા ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન મેદાને
Udhna, Surat | Sep 12, 2025
સુરત મનપાની બસોમાં જાહેર પરિવહનની વ્યવસ્થા સુધારવા અને ગેરરીતિ અટકાવવા માટે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ...