તાલોદ: વડાપ્રધાનશ્રી ના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે
વડાપ્રધાનશ્રી ના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા માન. મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.જેના ભાગરૂપે આજરોજ તલોદ તાલુકાના ઉજેડિયા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી