ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાજ્યભરમાં ઉજવાતા “જનજાતિય ગૌરવ વર્ષ” અંતર્ગત ગૌરવરથ યાત્રા વાંસદા તાલુકાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. આ અવસરે આદિવાસી સમાજના કલાકારોએ પરંપરાગત તુર નૃત્ય રજૂ કરીને મહાનુભાવો અને ગૌરવરથનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ ધવલભાઈ પટેલ હાજર રહ્યા હતા