મુડેઠા ગામે સ્નેહમિલન સમારોહમાં બનાસ બેંકના ચેરમેને વડાપ્રધાનના વખાણ કર્યાનું નિવેદન વાયરલ થયું....
Deesa City, Banas Kantha | Nov 6, 2025
ડીસા તાલુકાના મુડેઠા ગામે જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જૂની વાતો યાદ કરીને પરપૂર વખાણ કર્યા હોવાનું વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.....