વિજાપુર તાલુકાની નવયુવા કલાકાર અને ગુજરાતી ફિલ્મ જગતની ઊભરતી અભિનેત્રી કૂંપલ પટેલ અભિનીત ફિલ્મ ‘આવવાદે’ નો તાલુકામાં ધમાકેદાર ફિલ્મ સુવિધિ થિયેટરીલીઝ થઈ હતી.પોતાનાજ વતનના થિયેટરમાં ફિલ્મ રીલીઝ થવા જતાં કૂંપલપટેલ ખાસ કરીને સુવિધિ થિયેટરખાતે પોતાના સહ-કલાકારો સાથે ચાહકો સાથે ઉમંગભેર મુલાકાત કરી હતી.ફિલ્મને લોકોનો ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો. આજરોજ બુધવારે 12 થી 3 કલાકે થિયેટર ખાતે ભીડ જામી હતી. ધારાસભ્ય એ હાજરી આપી કલાકારો ને શુભેચ્છા આપી હતી.