અમદાવાદ શહેર: અમદાવાદમાં AMC કમિશનરે રોડ પર ઉતરી તપાસ કરી
અમદાવાદમાં AMC કમિશનરે રોડ પર ઉતરી તપાસ કરી.મંગળવારે 10 કલાકની આસપાસ કમિશનરે શોપિંગ ફેસ્ટિવલ અંગે ચર્ચા કરી...મ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું.