અમદાવાદ શહેર: વિઝાના નામે છેતરપિંડી આચરનાર આરોપીની ગાંધીનગરથી ગુજરાત યુનિવર્સિટી પોલીસે કરી ધરપકડ
Ahmadabad City, Ahmedabad | Jun 13, 2025
કેનેડાના વિઝા કરાવી આપવાના બહાને છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે માહિતીના આધારે ગાંધીનગરના...