ઉતરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે માંડલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.માંડલ વિસ્તારમાં ઈક્કો કારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કારમાંથી 144 રીલ ચાઈનીઝ દોરી મળી કબજે કરી છે, જેની કિંમત અંદાજે રૂ. 72 હજાર થાય છે. ઉપરાંત, કાર સાથે કુલ રૂ.3 લાખ 72 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે હિતેશ ઠાકોર નામના શખ્સની..