ભરૂચ: LCB એ હાંસોટના પાંજરોલી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિં.રૂ. ૩,૮૭,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંજરોલી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિં.રૂ. ૩,૮૭,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ