જૂનાગઢ: જિલ્લામાં મોટાપાયે શિષ્યવૃતિ કૌભાંડ ઝડપાયુ,અંદાજિત ₹4.60 કરોડની ઉચાપતના કામે તપાસ કરી 4 સંચાલકોને ઝડપ્યા
જુનાગઢ જિલ્લામાં મોટાભાઈએ શિષ્યવૃતિ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની 12 સંસ્થાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંદાજિત રૂપિયા 4.60 કરોડની ઉચાપતના કામે તપાસ કરી ચાર સંચાલકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિનો ઉપાડ કર્યો, પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે.