વેરાવળ રેલ્વેસ્ટેશન પર રીક્ષાચાલકે રેલ્વે પોલીસ પર હુમલા સંદર્ભ આજરોજ કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા વકીલે આપી વિગત
Veraval City, Gir Somnath | Sep 25, 2025
ગીરસોમનાથ ના રેલ્વે સ્ટેશન પર ગત 6 સપ્ટેમ્બરના રોજ RPF ના જવાન પર રીક્ષાચાલકે હુમલો કરી ,વગર પ્લેટફોર્મ ટીકીટે અંદર પ્રવેશ બદલ ગુન્હો દાખલ થયેલ જે કામના આરોપી હાજી બાસઠીયા તથા અન્ય રિક્ષાચાલકો ના જામીન આજરોજ વેરાવળ કોર્ટે નામંજૂર કરેલ છે આજરોજ સરકારી વકીલે 12 કલાકે આપી પ્રતીક્રીયા