તળાજા થી ગોપનાથ જતા માર્ગ ઉપર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છેલ્લા 24 કલાક દરમિયાન તળાજા પંથકમાં વધુ એક ગંભીર અકસ્માત થયેલ હોવાની ઘટના સામે આવી છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ગોપનાથ જતા માર્ગ ઉપર પીથલપુર નજીક બાઈક ચાલકે રોડ કાંઠે ઉભેલ એક વ્યક્તિને અડફેટે લીધો હતો અને ત્યારબાદ બાઈક ટ્રેક્ટર સાથે અથ