રાજકોટ પૂર્વ: વિજય રૂપાણીના નિધનને પગલે શોકમાં ગરકાવ રાજકોટ, આજે અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ, પેટ્રોલ પંપ સંચાલકો પણ બંધમાં જોડાયા
Rajkot East, Rajkot | Jun 14, 2025
ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેટલાય લોકોના મોતની ની નીપજ્યા છે. જેને...