કાલોલ: એરાલ ગામે નજીવી બાબતે હાથમાંનું પંચ અને ડિસમીસ, કડુ અને દંડો મારી હુમલો કરતા 4 સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ
વેજલપુર પોલીસ મથકે એરાલ ગામના મયુરસિંહ હરીશસિંહ ચૌહાણ દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓ એરાઈ માતાના મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે સુનિલભાઈ સાથે થયેલ અગાઉની બોલાચાલી બાબતે વાતચીત કરતા હતા તે સમયે સતીષભાઈ શંકરભાઈ બારીયા ઉશ્કેરાઈને ગાળો બોલી હાથમાંનું પંચ સંજયભાઈ બારિયાને માથામાં મારી દીધેલ અને ઈજાગ્રસ્ત કરેલ તેમજ અલ્પેશભાઈ મહેશભાઈ રાવળ ડીસમીસ વડે જીતેન્દ્રભાઈ ને માથાના પાછળના ભાગે અને ડાબા ખભાના ભાગે મારી ઈજાઓ કરી તેમજ રાકેશભાઈ બારીયા એ હ