વંથળી: શિયાળુ પાક સમયે વીજ પ્રોબ્લેમ ન ઉદભવે માટે PGVCL દ્વારા કામગીરી કરી લેવા ખેડૂત અગ્રણીએ નિવેદન આપી વિનંતી કરી
શિયાળુ પાક ના વાવેતર પહેલા વીજ પ્રોબ્લેમ ન ઉદભવે માટે PGVCL દ્વારા કામગીરી કરી લેવા ખેડૂત અગ્રણી કમલેશ પાનસુરીયાએ નિવેદન આપી વિનંતી છે. ખેતરમાં વાવેતર થાય તે પહેલા જ pgvcl દ્વારા મેન્ટેનન્સ કરી ખેડૂતોને પિયત દરમિયાન કોઈ પ્રોબ્લેમ ન થાય તે માટે કામગીરી કરવા વિનંતી કરી છે.