ડીસા: સોયલા ગામમાં અસ્થિર મગજના વૃદ્ધને યુવાનો અને આશ્રમ ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું.....!
ડીસા તાલુકાના સોયલા ગામે આ સવાર એક વૃદ્ધ અસ્થિર મગજના વ્યક્તિ મળી આવ્યા, જે બે દિવસથી ગામમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરતા રહ્યા હતા. અંદાજ મુજબ તેમની ઉંમર 70 વર્ષથી વધુ હતી. વૃદ્ધની પરિસ્થિતિ અત્યંત નબળી હતી—બોલવામાં અસંગતતા, હાથ અને પગ પર ઘાયલ ચોટ, અને ઠંડીમાં કપડાં વગર રસ્તા પર એકલા રહેતા જોવા મળ્યા.સેવાભાવી કનુ જોષીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું....