ચોટીલા: ચોટીલા ચામુંડા માતાજી ના દર્શન ના સમય માં ફેરફાર અંગે મહંત દ્વારા જાણકારી આપવામાં આવી હતી
ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર તા ૨૨ મી થી શરૂ થતાં નવલા નોરતાં દરમિયાન આરતી તેમજ દર્શનના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા આરતી તેમજ દર્શન માં નવરાત્રી દરમિયાન ફેરફાર કરવામાં આવ્યાનો નિર્ણય આસોમાસના તા ૨૨ મી એ પ્રથમ નોરતા તેમજ તા ૩૦ મીના રોજ આઠમ લઈને ચામુંડા માતાજી ડુંગરના દ્વારા વહેલી સવારે ૩—૩૦ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.પ્રથમ તેમજ આઠમાં નોરતાને લઈને વહેલી સવારે ૪ વાગ્