શહેરા: શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપર આવેલ શહેરા ભાજપ કાર્યાલય સામે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારને નુકશાન
Shehera, Panch Mahals | Jul 19, 2025
પંચમહાલ જિલ્લાના શહેરા - ગોધરા મુખ્ય હાઇવે માર્ગ ઉપર આવેલ શહેરા ભાજપ કાર્યાલયની સામે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત...