નખત્રાણા: નખત્રાણાના વડવા કાંયાજી માં દીપડો તારમાં ફસાયો
ગામના વાડી વિસ્તારમાં તારમાં ફસાયો દીપડો
નખત્રાણાના વડવા કાંયાજી માં દીપડો તારમાં ફસાયો ગામના વાડી વિસ્તારમાં તારમાં ફસાયો દીપડો ગામલોકો એ દીપડા અંગે વનવિભાગને જાણ કરી વન વિભાગ દ્વારા દીપડાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું ગઈકાલે ફસાયો હતો દીપડો