ચોરાસી: અઠવાલાઇન ખાતે આજરોજ આંગણવાડી ની મહિલા ઓ દ્વારા પગાર વધારા ને લય ને વિરોધ નોંધાવ્યો હતો.
Chorasi, Surat | Oct 6, 2025 સૂરત માં આજરોજ મોટી સંખ્યા આંગણવાડી ની મહિલા ઓ દ્વારા મુખ્ય માગની ની લયને કલેક્ટર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી ની મહિલા ઓ ની એકજ માગ છે કે હાઇકોટ દ્વારા કરવા માં આવેલી જાહેરાત બાદ પણ સરકાર એ કોઈ નિર્ણય ન થી લીધો જેને લય ને આંગણવાડી ની મહિલા દ્વારા આજરોજ વિરોધ નોંધાવ્યો હતો.