નસવાડી: માતોરા ગામે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ તે વ્યર્થ જોવાઈ રહ્યો છે. #JANSAMASYA
Nasvadi, Chhota Udepur | Aug 7, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું માતોરા એક એવું ગામ કે જ્યાં સરકારે ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે...