વલસાડ: પારનેરા પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાડાના કારણે ટ્રકનો વિલ છૂટું પડી જતા ટ્રક અટક્યું
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 12:30 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના પારનેરા પારડી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાડાના કારણે પસાર થઈ રહેલ ટ્રક નો ટાયર ખાડામાં પડતા હતા. ટ્રકનો ટાયર છૂટું પડી ગયું હતું.અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી.