સાયલા: સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રબારી સમાજ નું સ્નેહ મિલન યોજાશે જેમાં પાંચાળ પ્રદેશ ના 352 ગામ ના લોકો જોડાશે
સાયલા તાલુકામાં રબારી સમાજનું ધાંધલપૂર ગામે સ્નેહ મિલન યોજાશે. સ્નેહ મિલનમાં સમાજના કુરિવાજો, સામાજિક પ્રશ્ર્નો અને સ્નેહ મિલન યોજાશે સાયલા તાલુકાના ધાંધલપુર ગામે તા . 9/11/2025 ના રોજ સ્નેહ મિલન યોજન યોજાશે શિક્ષણ સમુહ લગ્ન વેપાર રોજગાર સહિતના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા અનેક રિવાજો અને સમાજની રિવાજ પ્રથા અંગે મહત્વના નિર્ણય લેવામાં આવશે