કિચન ગાર્ડનિંગ ને લગતી મહિલા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું CSPC તળાજા દ્વારા LDF પ્રોજેક્ટ અંતર્ગત કિચન ગાર્ડનિંગ ને લગતી મહિલા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અતિથિ વિશેષ મહેશભાઇ વાઘમશી, ડેપ્યુટી ડાઇરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર ભાવનગર, શિલાબેન બોરીચા (SMS હોમ સાયન્સ) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા, ડી. પી. જાદવ મદદનીશ ખેતી નિયામક તળાજા,