ડાંગ માં PMAYગ્રામીણ હેઠળ કુલ 7811 લાભાર્થીઓને આવાસ નો લાભ મળ્યો છે ત્યારે ચીચીના ગાવઠા ના લાભાર્થી એ આપી માહિતી
ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ7811 લાભાર્થીઓને આવાસ નો લાભ મળ્યો છે.પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થતાં,લાભાર્થીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ડાંગ જિલ્લાના ચીચીના ગાવઠા ગામના મહિલા લાભાર્થીએ,આવાસ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.