ઇશ્વર પટેલ,પ્રેરક શાહ નિવેદન મનિષ દોષીની પ્રતિક્રિયા અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ શિક્ષક ઈશ્વર પટેલ તથા પ્રેરક શાહના નિવેદનોના સંદર્ભમાં આજરોજ 12 વાગે પ્રતિક્રિયા આપી છે કે, 12 રાજ્યોમાં ચૂંટણી કામગીરી ચાલી રહી છે અને ગુજરાતમાં 90 ટકા શિક્ષકોને BLO તરીકે જવાબદારી સોંપાઈ છે, જેના કારણે છેલ્લા ચાર દિવસમાં ચાર BLOનાં મોત નીપજ્યાં છે...