કુંકાવાવ: વડીયા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વડીયા ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના વિવિધ જગ્યાઓ પર નવલી નવરાત્રીનું આયોજન હોય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક પીએસઆઇ ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં ચકલી સોક ગુરુકૃપા નગર તેમજ અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરેલ હોય તેના આગેવાનોની બેઠક પોલીસ મથક ખાતે યોજાઇ હતી.