માંગરોળ બંદરના માછીમારોની નવી પહેલ શરૂ કરવામાં આવી માંગરોળ બંદર પર માછીમારી કરનારા સાગર ખેડૂતો દ્વારા માત્ર માછીમારી જ નહીં પરંતુ દરિયાઈ ની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે દરિયામાં પડી રહેલ પ્લાસ્ટિક તેમજ અન્ય સામગ્રી જેવી કે દરિયાને મુસીબ કરતી સામગ્રીઓ માછીમારી દરમિયાન પોતે સાથે લઈ અને દરિયાઈ કિનારા ઉપર લાવી અને તેને નષ્ટ કરવામાં આવે છે સમુદ્રમ જીવનને સુરક્ષિત રાખવા ના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે માંગરોળ માછીમારોની આ અનોખી પહેલ થી દરિયાઈ સુરક્ષિત