ભાણવડ: ભાણવડમાં નવરાત્રી તહેવાર અનુલક્ષી P.I કે.બી રાજવી સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
ભાણવડમાં નવરાત્રી તહેવાર અનુલક્ષી P.I કે.બી રાજવી સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું નવરાત્રી તહેવાર અનુલક્ષી ને ભાણવડ પોલીસ સ્ટેશન P.I કે.બી રાજવી સાહેબની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ જાહેર માર્ગ તથા મેઈન બજારોમાં યોજાયું હતું.