શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન-૪ કચેરી દ્વારા આજરોજ 11.30 વાગે વિશેષ આયોજન કરવામાં આવ્યું સિનિયર સિટીઝન માટે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિસ્તારમાં રહેતા વૃદ્ધ નાગરિકોને પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરાયા. વૃદ્ધોની સુરક્ષા અને સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાયબર ફ્રોડના વધતા બનાવોને લઈને ખાસ ચેતવણી આપવામાં આવી...