જૂનાગઢ: મેંદરડા પોલીસ સ્ટેશનના હથિયાર ધારાના ગુનાના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ગોંડલ રોડ પાસેથી દબોચી લેતી SOG
Junagadh City, Junagadh | Sep 10, 2025
મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ અને જી.પી એક્ટ મુજબના ગુન્હાના કામે ગેર કાયદેસર આધાર પરવાના વગર દેશી હાથ...