જિલ્લામાં આવેલા પવિત્ર શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે નવરાત્રીના આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી
Mahesana City, Mahesana | Sep 30, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે નવરાત્રીનું આઠમું નોરતું શક્તિપીઠ બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી નવરાત્રીના આઠમના નોરતે યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉંટી પડ્યા હતા મંદિર પરિષદમાં ગરબે ઘુમ્યા હતા.