ખેરગામ: ચીખલી ખાતે મંત્રી નરેશ પટેલના નિવાસ્થાને સાંસદ ધવલ પટેલે શુભેચ્છક મુલાકાત લીધી
દિવાળી, નવું વર્ષ અને મારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રાલયમાં સમાવેશના ઉપલક્ષે, વલસાડના યુવા સાંસદ શ્રી Dhaval Patel જીએ નરેશ પટેલનાચીખલી સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા. આ ક્ષણે તેમનો આભાર માનું છું.