બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનાં મહાપરીનિર્વાણ દિને નડિયાદ ના ધારાસભ્ય એ આપી પુષ્પાંજલિ ભારતીય લોકશાહી અને સમાજ સુધારણા માટે તેમના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ બાબાસાહેબે આપેલા બંધારણીય મૂલ્યો-સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા-આજ પણ આપણા રાષ્ટ્રના માર્ગદર્શક પ્રકાશસ્તંભ - ધારાસભ્ય પંકજભાઈ. સમાજના અંતિમ વ્યક્તિને વિકાસના મુલતાની ધાર પર લાવવા બાબાસાહેબની વૃષ્ટિ આજે પણ એટલી જ પ્રાસંગિક છે.