ભુજ: નશા અને વિવિધ બદીઓ મુદ્દે SP કચેરીએ રજૂઆત, હિતેશભાઈ મહેશ્વરીએ વિગતવાર પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Dec 3, 2025 ગુજરાતભર માં દારૂ અને ડ્રગ્સ ના મુદે જનતા ખુબ આક્રોશ માં છે, દારૂ ના કારણે લોકો બેમોત મરી રહ્યા છે ઘર પરિવાર બરબાદ થઇ રહ્યા છે ત્યારે ભુજ ના ઝૂરા ગામે મહિલા સંગીતાબેન મહેશ્વરી દ્વારા જનતા રેડ કરવામાં આવી પણ બુટલેગરો એટલા બેફામ બન્યા છે બેન ને જ ત્રાસ આપ્યું અને એ બાદ પોલીસ દ્વારા પણ ગેરરીતિપૂર્વક નું વર્તન કર્યું હતું, અંતે ફરિયાદ નોંધાઈ હતી પણ આજે એસ.પી કચેરીએ સંગીતાબેન સાથે બહોળી સંખ્યા માં મહિલાઓ એક થઇ અને અવાજ