ધારી: ડાભાળી ગામ સૂર્ય વિલા ફાર્મ હાઉસની બાજુમાં અજગર નીકળતા ભયનો માહોલ
Dhari, Amreli | Nov 10, 2025 ધારી તાલુકાના ડાભાળી ગામ સૂર્ય વિલા ફાર્મ હાઉસની બાજુમાં રાત્રિના સમયે જાહેર રોડ ઉપર અજગર નીકળતા ભયનો માહોલ જોવા મળી હતી ત્યારે અવારનવાર સિંહો અને વન્યજીવો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય છે ત્યારે ફરીવાર મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે...