કાંકરેજ તાલુકાના વડા ડુંગરાસણ નેશનલ હાઇવે ઉપર ગેસ સિલિન્ડર ભરેલી ગાડી આજે રવિવારે 12 કલાક આસપાસ પલટી મારી હતી જેના પગલે ગેસના સિલિન્ડર વેર વિખેર થઈ ગયા હતા જોકે સદનશીબે કોઈ આગ કે જાનહાનિ ના થતા મોટી દુર્ઘટના ટળી હતી.
કાંકરેજ: વડા ડુંગરાસણ નેશનલ હાઇવે ઉપર ગેસ સિલિન્ડર ભરેલી ગાડી પલટી મારતા અકસ્માત સર્જાયો - India News