માલપુર: ઉપરવાસના વરસાદથી ડેમોમાં પાણીની આવક વધી,માલપુર ના વાત્રકમાંથી 8458 હજાર ક્યુસેક પાણી છોડાયું.
Malpur, Aravallis | Sep 9, 2025
અરવલ્લી તથા ઉપરવાસ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે વિવિધ જળાશયો માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.પાણીની આવક...