આજે દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડીને ઉત્સવ બનાવતા હોય છે ત્યારે જૂનાગઢની ચોકસી બજાર કે જ્યાં દિવાળીના દિવસે આખી બજારમાં વેપારીઓ એક સાથે આ ઉજવણી કરે છે ત્યારે ફટાકડા ફોડી આતશબાજી કરીને દિવાળીની ઉજવણી વેપારીઓ એ કરી હતી.
જૂનાગઢ: શહેરની ચોકસી બજારમાં વેપારીઓ એ કરી દિવાળીની ઉજવણી, ફટાકડા ફોડીને દિવાળીની ભવ્ય ઉજવણી - Junagadh City News