આજે તારીખ 20/11/2025 ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. જેમાં મોબાઇલ માલિક લગ્ન પ્રસંગે ગયેલ હતા અને મોબાઇલ ચાર્જીગમાં મુકેલ હતો ત્યારબાદ મોબાઇલ નહીં મળી આવતા પોલીસને જાણ કરાઈ. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.