માણાવદર: ખેડૂત રજુવાત કરવા માટે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને ફોન કરતાં ફોન ન ઉઠાવતા અને કાર્યાલય પણ બંધ
માણાવદર પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ધારાસભ્ય અરવિંદ લાડાણીને પોતાના પર આવેલ કપરી પરિસ્થિતિ જણાવવા તેમજ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોની વેદના સાંભળવા માટે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ધારાસભ્ય ખેડૂતોના ફોન નો ઉપાડતા હોવાના આક્ષેપો લગાવી અનેક સવાલો કર્યા છે.વધુમાં તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા,અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનોએ મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની વ્યથા જાણી