તળાજા: ઇંગ્લિશ દારૂ સાથે રૂ. 6,12,360 નો મુદ્દા માલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
*દિવાળીના તહેવાર પુર્વે ભાવનગરમાં ઘુસાડવામાં આવતાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૮૭૨ કુલ કિં.રૂ.૩,૧૨,૩૬૦/-સહિત કુલ રૂ.૬,૧૨,૩૬૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આ