વાંસદા: પાર તાપી રીવરલીંગ પ્રોજેક્ટને લઈને વાંસદા ભાજપના અગ્રણી લોચન શાસ્ત્રી નું નિવેદન સામે આવ્યું
Bansda, Navsari | Sep 16, 2025 નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી પાર તાપી પ્રોજેક્ટને લઈને એક બાદ એક સામસામે વિરોધ ના સુર ઊઠી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના આક્ષેપો બાદ હવે ભાજપના વાંસદા ના અગ્રણી ડોક્ટર લોચન શાસ્ત્રી નું નિવેદન પરિવાર સામે આવ્યું છે તેમનું કહેવું છે કે કોંગ્રેસ આ પ્રોજેક્ટ લાવી છે અને ભાજપ એ રદ કર્યો છે છતાં પણ કોંગ્રેસને સવાલ કેમ કોઈ નથી પૂછતું.