આજે સોમવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ રીમદેવનગરના વિસત તલાવડી ચાર રસ્તા પર અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે.જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.જેમાં બાક ચાલકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતુ.પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
દેત્રોજ રામપુરા: રામદેવ નગરના વિસત તલાવડી ચાર રસ્તા પર અકસ્માત, સીસીટીવી આવ્યા સામે - Detroj Rampura News