વાંસદા: વાંદરવેલા ગામ ખાતે ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં ન્યાય સભાનું આયોજન
Bansda, Navsari | Nov 10, 2025 નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આવેલા વાંદરવેલા ગામ ખાતે વાંદરવેલા જિલ્લા પંચાયત સીટ ઉપર 11 નવેમ્બરે સાંજે 6:00 કલાકે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવા માટે પણ અપીલ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે.