હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે ભૂગર્ભ ગટર તથા ખખડધજ રોડ રસ્તા બાબતે ગ્રામસભા યોજાઈ...
#jansamasya
Halvad, Morbi | Aug 11, 2025
હળવદ તાલુકાના સૌથી મોટા એવા ચરાડવા ગામ ખાતે લાંબા સમયથી ખખડધજ બનેલા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની માંગ સાથે રવિવાર મોડી...