મેંદરડા: લોકો ને લોકલ વેપારીઓ પાસેથી ખરીદી કરવા પ્રેરિત કરતા જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠુંમર
લોકલ ફોર વોકલ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જી ના આહવાન અંતરગત મેંદરડા શહેરના વેપારીઓ ની મુલાકાત કરી વેપારીઓ પાસે થી શહેર ના લોકલ વેપારી ઓ પાસે થી ખરીદી કરતા જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશભાઈ ઠૂમર સાથે સાથે દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને લોકોને લોકલ વેપારીઓ પાસે થી ખરીદી કરવા માટે પ્રેરિત કર્યા હતા