AMC દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના વ્યવસ્થિત રખરખાવ અને જાહેર સ્વચ્છતા જાળવવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય.નિયત કરવામાં આવેલા ચોક્કસ સ્થળો પર જ ડોગ ફૂડ આપી શકાશે. રહેણાંક વિસ્તારો અને માર્ગો પર ગંદકી, અકસ્માતો અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ.તંત્ર દ્વારા ફિડિંગ પોઈન્ટ પર પોસ્ટરો લગાવવામાં આવ્યા.